Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલે રાજસ્થાન-મુંબઈ વચ્ચે દિલધડક મેચ

હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પણ નિર્ણાયક મેચ રમાનાર છે. તેમની વચ્ચે આગામી રાઉન્ડમાં કોણ પ્રવેશ કરશે તેની સ્પર્ધા રહેશે. બન્ને ટીમો જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી મેચમાં ચેન્નાઇ સુપર જેવી ટીમ સામે જીત મેળવી લીધા બાદ રાજસ્થાન રોયલ્સે આશા જગાવી છે. બટલર જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ગઇકાલે તે પોતાની ટીમને છેલ્લે સુધી બેટિંગ કરીને જીતાડી ગયો હતો. બીજી બાજુ મુંબઇ પર ઘરઆંગણે જીત મેળવી લેવા માટે વધારે દબાણ રહેશે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ બંને ૧૦ -૧૦ પોઇન્ટ ધરાવે છે પરંતુમુંબઇ સારા રન રેટ સાથે ચોથા સ્થાને છે.

Related posts

રાહુલ બની શકે છે મોદીનો વિકલ્પ, જીતી લેશે દેશની જનતાનો ભરોસો : જ્યોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

સેન્સેક્સમાં ૭૬૦ પોઈન્ટનો કડાકો

aapnugujarat

FPI દ્વારા ઈક્વિટી માર્કેટમાં ૧૮૦૦ કરોડરોકાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1