Aapnu Gujarat
બ્લોગ

MORNING TWEET

ખુદા તારા દરબારમાં…
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
પથ્થર કેમ પુજાતો હશે …!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ….
સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ….
ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના …
એક પત્તું પણ હલતું નથી….
પણ લાગે છે કે ..આ મન આગળ તો …
પ્રભુ તું પણ મુંજાતો હશે…??

…✍?

મોજ થી જીવી લેવુ સાહેબ,
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
અનમોલ જીંદગી ઢળતી જાય છે…

Related posts

રાસાયણિક શસ્ત્રો હતાં અને રહેશે

aapnugujarat

સ્ત્રીઓ જલેબીના ગુંચળા જેવી હોય….લગનના વર્ષો વીતી જાય તો ય સમજાય જ નહી કે એને શું ગમશે ને શું નહી ગમે ?એને ક્યારે કઈ વાત ઉપર ખોટું લાગી જશે એ ખબર જ ના પડે….ને આપણે પુરુષો બધી વાતમાં ફાફડા જેવા સીધા….એટલે જ જલેબીની સાથે ફાફડા ખવાય.એક ગરબડ તો બીજું સીધું પેટમાં નડે નહી

editor

पवार कि “चाणक्य” चाल में फसी भाजपा….!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1