Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં હથિયારબંધી

 શહેર પોલીસ કમિશનરશ્રીએ ઉત્તરાયણ, ૨૬મી જાન્યુઆરીને ધ્યાને લઇને તેમની હકુમત હેઠળના શહેરના તમામ વિસ્તારોમાં કાયદાની લાગુ પડતી જોગવાઇઓને અનુલક્ષીને તા. ૨૬/૧/૧૮ સુધી હથિયારબંધી ફરમાવી છે. આ દરમિયાન શસ્ત્રો, ડંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર, ચપ્પા તથા બીજી ચીજો લઇ જવા કે લઇ ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર થશે.

Related posts

ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટનો તા. ૨૫ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

aapnugujarat

બોડેલીના અલીપુરમાં નારાયણ હર્બલ્સ નેચરોથેપી પંચકર્મનું ઉદ્‌ઘાટન કરતાં સાંસદ ગીતા રાઠવા

aapnugujarat

NARMADA SAILING EXPEDITION – 2017 BY NCC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1