Aapnu Gujarat
બ્લોગ

શા માટે મારો વોટ ભાજપ ને

1)24 કલાક વીજલી
2)ઘરે ઘરે ગેસ નુ મફત કનેક્શન
3)ગામે ગામ પીવાનું પાણી
4)ગામે ગામ ડામર અને આર.સી.સી રોડ
5)108 ની ફેસિલિટી
6)મા અમ્રુતમ યોજના હેઠળ મફત સારવાર 2 લાખ સુધી
7)નવી બહુ માળી સ્કૂલ
8)વિધવા સહાય
9)વ્રુદ્ધ ને પેન્શન
10)ગ્રામ રોજગાર direct ખાતા માં
11)સરદાર અને ઇન્દિરા આવાસ લાભ ડાયરેક્ટ ખાતા માં
12)નવા દવાખાના
13)મા જનની યોજના
14)મફત સિકલ સેલ સારવાર
15)મફત ટી.બી ની સારવાર અને સહાય
16)પ્રધાન મંત્રી જન ઔષધ કેન્દ્ર 90% ઓછા રેટ દવા અને સ્ટેન્ટ મલે છે
17)હાઇવે ઇંટરનૅશનલ કક્ષા ના
18)નોટ બંધી દ્વારા કાળા નાણાં બહાર બેન્ક એન્ટ્રી દ્વારા
20)આતંકી ઓનો ખાતમો
21)કોઇ કોમી રમખાણો નહી
22)મુસ્લિમ મહિલાઓ માટે ત્રણ તલાક બંધ કરવા ને સમર્થન
23)મહિલા ઓની ખાસ બૅન્ક
24)વિદ્યાર્થી માટે વિવિધ લાભ યોજના
25)ખાનગી શાળા કૉલેજ ની ફી પરત st /sc
28)નાના ઉધ્યોગ ને સહાય
30)રમતવીર ની શોધ માટે ખેલ મહા કુમ્ભ
31)Jandhan યોજના દ્વારા મફત ખાતા
32)સુરક્ષા વીમા યોજના
33)પ્રધાન મંત્રી જીવન વીમા યોજના
34)Epf દ્વારા પ્રોવિડન્ટ fund ફરજિયાત કમ્પની બદલાય તૉ પણ તેજ નંબર રહે ખાતાં ઓનલાઈન
36)નર્મદા યોજના છેક કચ્છ સુધી
37)સરદાર પટેલ નુ સ્ટેચ્યુ
38)મફત કન્યા શિક્ષણ
39)વનબન્ધૂ કલ્યાણ યોજના
40)સાગર ખેડુ યોજના
41) ખેતી પાક વીમા યોજના
42)ફિલ્ટર પાણી
43)સ્કિલ્સ ડેવલોપમેન્ટ
44)ઓછા દરે વીજ બલ્બ અને ટ્યુબ લાઇટ પંખા
45)વિવિધ સિંચાઇ યોજના
46)વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ નો વિકાસ
47)કલ્પ સર યોજના
48)નર્મદે સર્વદે
50)ગ્રામ પંચાયતો ને સ્વાયત્તા
51)ગ્રામ પંચાયતો નગરો ને ડિજિટલ અને ઇંટરનેટ સુવિધા
52)વિવિધ સેવા માટે જન સેવા કેન્દ્ર
53)ભૂખમરા ને તિલાઁજલિ
54)કન્યાઓ માટે સાઇકલ
55)tablet નુ વિતરણ
56)રોજગારી માટે સાધન સહાય
57)આંગણવાડી મા ગુણવતા યુક્ત આહાર
58)શાળા માં દૂધ
59)ડેરી માં દૂધ ના ઊઁચા ભાવ નું નિયંત્રણ
60)ખેડૂત ના માલ માટે ભાવો નુ રક્ષણ
61)મહિલા સુરક્ષા માટે મહિલા પોલીસ સ્ટેશનો
62)G S T દ્વારા ટેક્ષ માં સુધારો
63)કુપોષિત બાલકૉ ને સહાય
64)ઑફીસ નુ આધુનિકીકરણ
65) મીની બસો ગીચ વસ્તી માટે
66)વોલ્વો બસ સેવા સસ્તા દરે
67)વિચરતી જાતિ માટે શાળા
68) સક્ષમ વિદેશ નીતિ
69)મજબૂત સંરક્ષણ નીતિ
70)મેટ્રો ટ્રેન
71)રો રો ફેરી
72)શહેરી આવાસ યોજના
73)વધુ શિક્ષકો અને પોલીસ ભરતી અને ક્લાર્ક અને ઑફીસર ની ભરતી અને તેં પણ લાગ વગ અને ભ્રષ્ટાચાર મુક્ત
74)પહેલીવાર કલાસ 3/4 માટે પર્સનલ ઇંટરવ્યૂ નહી
75)sc st obc મહિલા ની ફ્રી ડિલિવરી કોઇ પણ હોસ્પીટલ માં
76)શાળા માં કોમ્પ્યૂટર ની સુવિધાઓ
77)108/104/મહિલાઓ માટે sos સેવા
78)ખેતર ની ચકાસણી અને સુધારણા
79)બિયારણ વિતરણ
80)નીમ કોટેડ યુરિયા દ્વારા કાલા બજાર ને લપડાક
81)સૌર ઊર્જા દ્વારા સિંચાઇ સહાય
82)પ્રધાન મંત્રી સડક યોજના
83)ક્યારેય હોમ લોન 12 % થી નીચે આવીજ નથી.
મોદીરાજ માં 8.35% તો બધાને મળે અને એમાં પણ 2.5 લાખ સબસીડી પણ મળે
:

વિશ્વ બેન્કે જાહેર કર્યુ રીઝલ્ટ 3 વર્ષ મા મોદી સરકાર એ 42 દેશ ને પાછળ છોડ્યા
અને અહીંના ભ્રષ્ટાચારીઓ કહે છે કે મોદી એ શુ કર્યુ?

~બીજી યોજનાઓ ઉમેરી add કરજો મેં મારી રીતે તમને માત્ર જાણ કરી જાગ્રુત કરવા પ્રયત્ન કર્યો છે .~ ?? ?

Related posts

भारत-रुस : नई ऊंचाईयां

aapnugujarat

દુનિયામાં મહિલાઓ માટે સૌથી ખતરનાક જગ્યા તેમનું ઘર જ : રિપોર્ટ

aapnugujarat

બકાના ગતકડાં : વ્રતનું જાગરણ

editor

Leave a Comment

UA-96247877-1