Aapnu Gujarat
બ્લોગ

મિત્રતા એટલે શું ?

મિત્રતા એટલે શું ?
ઈશ્વર જેમને
લોહીના સંબંધથી જોડવાનું
ભૂલી ગયાં હોય,એવી વ્યક્તિઓને ઈશ્વર
મિત્રો બનાવી ભૂલ ને સુધારી લેતા હોય છે.
જેની સામે
એક ખોબો દુઃખ
ઠાલવો અને
સુખ નો એક કોથળો
ભરાઈ જાય તેનું નામ
મિત્ર.
દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે હાથ ફેલાવીએ ને હૈયુ આપી દે, એ મિત્ર..

Related posts

RBI जी, ये 7 करोड की पैन्लटी कीसको भूगतनी चाहिये, बैंक या दोषित अफसरो को..?

aapnugujarat

नेपाली संसद भंग क्यों हुई ?

editor

લોકોને જબરજસ્તી શાકાહારી ન બનાવી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1