Aapnu Gujarat
Uncategorized

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસને જીતાડવાનું કર્યું આહવાન

ચોટીલાના ધારાસભ્ય અને સંસદીય સચીવની ટિકિટ કપાતા કોળી સમાજ હવે ખુલ્લીને મેદાને આવ્યો છે. ધારાસભ્ય શામજીભાઇએ ભાજપને રામરામ કરી રાજીનામું આપ્યા બાદ ભાજપને હરાવવા માટે ખુલ્લો પડકાર ફેકયો છે. પહેલા ચોટીલા હવે સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું સંમેલન કરી જિલ્લાની પાંચ સીટો પર કોંગ્રેસને જીતાડવાની હાકલ કરી હતી. આવનારા સમયમાં હજી અનેક ભાજપના સભ્યો રાજીનામા આપશે. જિલ્લા સહિત સૌરાષ્ટ્રની ૧૫ સીટો પર કોળી સમાજ ભાજપને અસર કરશે.

Related posts

પાક નિષ્ફળ જતાં ખેડૂતે આપઘાત કર્યો

aapnugujarat

સુબ્રમણ્મમ સ્વામીએ ઇન્દિરા જ નહી વાજપેયીને પણ હેરાન કરી નાંખ્યા હતા….

aapnugujarat

गीर अभ्यारण्य से रेलवे की लाइन हटाने के की सूचना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1