Aapnu Gujarat
રાષ્ટ્રીય

બ્લુ વહેલ ગેમ પછી હવે ડેયર એન્ડ બ્રેવ ગેમનો આતંક, ગેમ કરાવે છે ખરાબ કૃત્ય

બ્લુ વહેલ ગેમ પછી હવે ડેયર એન્ડ બ્રેવ ગેમનો આતંક વધી રહ્યો છે, આ ગેમ તમારો જીવ લેતી નથી, પરંતુ નગ્ન તસવીર મંગાવે છે અને એનો દુરઉપયોગ કરે છે.અમેરિકાથી ચાલુ થયેલી આ ગેમ હાલમાં જ ભારત આવી છે. એમ તો એક જુની ચેલેન્જ ગેમ ટ્રુથ એન્ડ ડેરને મળતી આવે છે. તેમાં બંને ખેલાડી એક બીજાને ડેયર આપે છે, જે સામેના ખેલાડીએ પૂરી કરવાની હોય છે. જે હારી જાય તેણે વિજેતાની મરજી મુજબની કોઇ ચેલેન્જ પૂરી કરવી પડે છે, તેમાં ઘણી વખત નગ્ન ફોટો કે વીડિયો મંગાય છે.આ ગેમનો વિચિત્ર આતંક પોલીસના ધ્યાનમાં ત્યારે આવ્યો જ્યારે મુંબઇની એક સગીર બાળા પાસેથી તેનો નગ્ન ફોટો માગવા બદલ પોલીસે ગુજરાતના એક છોકરાને પકડ્યો છે.આ ગેમ ડેયર એન્ડ બ્રેવમાં એક ચેલેન્જ આપીને હારનારા પાસેથી ધારેલું કામ કરાવાય છે. એમ તો આપણી દેશી કેટલીક રમતો એવી રહેતી કે હારેલાએ વિજેતાની ઇચ્છા મુજબ કામ કરવું પડ્યું હતું.

Related posts

कांग्रेस असमंजस में : राज बब्बर और अजहरुद्दीन ने खड़ी की अजब उलझन

aapnugujarat

अजीत जोगी की जाति को लेकर सियासी संग्राम शुरू, चर्चा से कतरा रहे भाजपा-कांग्रेस के नेता

aapnugujarat

ભારતીય સંરક્ષણ દળોએ ૩ વર્ષમાં ૪૦૦થી વધારે જવાનો ગુમાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1