Aapnu Gujarat
ગુજરાત

કડી તાલુકાનાં ડાંગરવા ગામમાં ‘આપણું ગામ આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

કડી તાલુકાના ડાંગરવા ગામે ‘આપણું ગુજરાત’ દૈનિક દ્વારા આપણું ગામ આદર્શ ગામ અંતર્ગત સેમીનારનું આયોજન થયું. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી પ્રદ્યુમનસિંહ ડાભી, માજી સરપંચ શ્રી ડી.કે.પંચાલ, જીલ્લા સદસ્ય શ્રી દિલીપસિંહ ડાભી, કેળવણી મંડળના મંત્રી શ્રી ભક્તિભાઈ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સંખેડા તાલુકાનાં સિહાદ્રા ગામની નર્મદા કેનાલમાં ગાબડુ

aapnugujarat

૨૦ કરોડના ખર્ચે કાલુપુર શાક માર્કેટ આધુનિક થશે

aapnugujarat

મોરાડુંગરી ગામમાં એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરથી બાળકોને ખતરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1