Aapnu Gujarat
ગુજરાત

કડી તાલુકાનાં સાદરા ગામમાં ‘આપણું ગામ આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

કડી તાલુકા ના સાદરા ગામમાં ‘‘આપણું ગુજરાત’’ દૈનિક દ્વારા ‘આપણું ગામ આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન થયું. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી મેહુલભાઈ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માએ ગ્રામ્યજનોને સ્વચ્છતા, શિક્ષણ અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલાં લોકઉપયોગી કાર્યોની માહિતી આપી હતી.

Related posts

સુરત ગુરૂકુળમાં સ્વામી દ્વારા અડપલાથી સનસનાટી

aapnugujarat

અમદાવાદમાં બેફામ કાર ચાલકે દંપતીને મારી ટક્કર : પતિનું મોત

aapnugujarat

ગૃહપ્રધાન પ્રદીપસિંહને ગાલનું કેન્સર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1