Aapnu Gujarat
મનોરંજન

રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મને લઇ ઈંતેજાર

અક્ષય કુમારની મોટી ફિલ્મ રોબોટ – ૨ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને હવે જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રજનીકાંત મુખ્ય સ્ટાર તરીક છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે એમી જેક્સન છે. દિવાળી પર અક્ષય કુમારની મોટી ફિલ્મ રજૂ કરવાની યોજના હતી. જેમાં રજનિકાંત મુખ્ય અભિનેતા તરીકે છે. રોબોટ – ૨ નામની આ ફિલ્મમાં તે વિલન તરીકે રજૂ થનાર છે. જો કે આ ફિલ્મ હવે નવા વર્ષે જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવનાર છે. દિવાળી પર ફિલ્મને રજૂ કરવાની યોજના ટાળી દેવામાં આવી છે. તમામ ફિલ્મોમાં તેની જુદી જુદી ભૂમિકા રહેશે.

Related posts

नगमा ने साधा कंगना पर निशाना

editor

કરીનાની ફિલ્મ વીરે ધ વેડિંગ જુનમાં રજૂ થશે

aapnugujarat

दीपिका एक ‘अच्छी सिंधी बहू’ है : रणवीर सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1