Aapnu Gujarat
મનોરંજન

ભૂમિના આઇટમ સોંગમાં સની લિયોન મચાવશે ધૂમ

બોલિવૂડ એકટ્રેસ સની લિયોન સંજય દત્તની ફિલ્મ ભૂમિના એક આઇટમ સોંગમાં જોવા મળશે, આ ગીતો હમણાં તો રીલીઝ નથી થયું પરંતુ આ ગીતની એક ઝલક સોશ્યિલ મીડિયા પર જોવા મળીછે. જેમાં સની લિયોન હંમેશાંની જેમ હોટ લાગી રહી છે. સનીના આ ગીતની કેટલીક તસ્વીરો ફિલ્મ ડિરેક્ટર ઓમંગ કુમારે પોતાના ટવીટર પર શેર કરી હતી.આ તસવીર શેર કરતી વખતે સની લિયોનીએ આ ગીતના શૂટિંગ કરતી વખતે જણાવ્યું હતું કે તેને આ ગીતના શૂટિંગ વખતે ખૂબ મજા આવી હતી.ભૂમિ સંજયદત્તની કમબેક ફિલ્મ છે. અને ૧૦ ઓગસ્ટે ફિલ્મનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં સંજુબાબની દમદાર એક્ટિંગ જોવા મળી હતી. એ દિવસે સંજયદત્તની દીકરી ત્રિશલાનો જન્મદિવસ હતો.આ પહેલા રઇશમાં પણ તેનુ આઇટમ સોંગ લોકપ્રિય બન્યું હતું અને અજયની આગામી ફિલ્મ બાદશાહોમાં પણ સની ઇમરાન હાસમી સાથે સોંગમાં નજરે પડવાની છે.

Related posts

દુરાચારીઓ આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક કહેવાય : પરિણિતી

aapnugujarat

जिंदगी दूसरों के लिए नहीं अपने लिए जिएं : प्रियंका

aapnugujarat

ટાઇગર શ્રોફ સાથે દેખાવાથી ફિલ્મ પર અસર થશે નહીં : દિશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1