Aapnu Gujarat
ગુજરાત

તા. ૧૯/૦૮/૨૦૧૭ ના રોજ ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાશે

ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રા.સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને, પુરવઠા અધિકારીશ્રી – ભરૂચની ચેમ્બરમાં તા. ૧૯/૦૮/૨૦૧૭ ના રોજ ૧૬ઃ૦૦ કલાકે યોજાશે તેમ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

હિંમતનગર ટાવર ચોક પાસેની જર્જરિત દુકાનનું ધાબુ ધરાશાયી

editor

સરકારે રાજ્યના નગરો-મહાનગરોના વિકાસ માટે રૂ.૧૫૭૭૪ કરોડની ફાળવણી કરી

editor

અમિત શાહના રોડ શોને લઇ તૈયારી હાથ ધરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1