Aapnu Gujarat
ગુજરાત

ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે અને ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાને જીત મળી છે. ધોરાજી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ આ બેઠક ઉપર કોંગ્રેસની કારમી હાર થઈ છે. શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મતને અસર પહોંચી છે અને પાંચ રાઉન્ડ઼ના અંતે તેઓ ઘણા માર્જિનથી પાછળ હોવાનું પણ સ્વીકારી લીધું છે.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે . તો આ ચૂંટણીમાં ૩૨ વર્ષ બાદ કોંગ્રેસની સૌથી કારમી હારના સંકેત જોવા મળ્યા છે . ત્યારે શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મતને અસર પહોંચી છે અને પાંચ રાઉન્ડ઼ના અંતે તેઓ ઘણા માર્જિનથી પાછળ હોવાનું પણ સ્વીકારી લીધું છે. ગઢડા ૧૦૬ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર નજર સામે દેખાતા ઘર તરફ ચાલતી પકડી હતી.
કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ પોતાની હાર સ્વીકારી હતી. ૭ રાઉન્ડ પુરા થતા કોંગ્રેસના ઉમેદવાર મતગણતરી સેન્ટરથી ચાલતી પકડી હતી.

Related posts

બોડેલીના જબુગામમાં પોથી યાત્રા નીકળી

aapnugujarat

જસદણ ચુંટણી : ભાજપમાંથી બાવળિયા દ્વારા ભરાયેલું ફોર્મ

aapnugujarat

पकवान चार रास्ता के पास बेकाबू कार ने फुटपाथ पर सो रहे मजदूर को रौदां

aapnugujarat

Leave a Comment

UA-96247877-1