Aapnu Gujarat
બિઝનેસ

સોના-ચાંદીના ભાવ ઘટ્યા

આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ માં જે જાહેર કરાય છે. આમ કારોબારી સપ્તાહના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. જો કે આ તમામ શુદ્ધતાનું સોનું અને ચાંદી આજે સસ્તા થઈ ગયા છે. જેમાં 999 શુદ્ધતાનું દસ ગ્રામ સોનું 52219 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે એક કિલો ચાંદી 65492 રૂપિયામાં વેચાઈ રહી છે. આ સોના અને ચાંદીના ભાવ દિવસમાં બે વખત જાહેર થાય છે. જેમાં એકવાર સવારે અને બીજી વાર સાંજે. આમ ibjarates.com મુજબ, 995 શુદ્ધતાનું દસ ગ્રામ સોનું 52010 રૂપિયામાં વેચાય રહ્યું છે. જેમાં 916 શુદ્ધતાનું સોનું 47833 રૂપિયામાં ઉપલબ્ધ છે. આમ આ સમયે, 750 શુદ્ધતાના સોનાનો ભાવ ઘટીને 39164 રૂપિયા થયો છે, જ્યારે 585 શુદ્ધતાના દસ ગ્રામ સોનાનો ભાવ આજે ઘટીને 30548 રૂપિયા કર્યો છે. 999 શુદ્ધતાની ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમત 65492 રૂપિયા થઈ ગઈ છે.
હાંલ સોના અને ચાંદીના ભાવ દરરોજ બદલાય છે. જેમાં 999 શુદ્ધતાનું સોનું ગત સપ્તાહના છેલ્લા દિવસે જાહેર કરાયેલા ભાવ કરતાં આજે 255 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. જેમાં 995 શુદ્ધતાનું સોનું 254 રૂપિયા સસ્તું થઈ ગયું છે, જ્યારે 916 શુદ્ધતાનું સોનું 233 રૂપિયા સસ્તું નોંધાયું છે. આમ 750 શુદ્ધતા સોનાના ભાવમાં 192 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આ સિવાય 585 શુદ્ધતાનું સોનું 149 રૂપિયા સસ્તું થયું છે. આ સમયે, એક કિલો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે અને આજે તે 1193 રૂપિયાના નીચા ભાવે વેચાય રહ્યો છે.

Related posts

MEA seeks clarification from telecom secy Aruna Sundararajan over DoT’s stand on Huawei

aapnugujarat

બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો ગ્રોથ રેટ ૬.૩ : જેટલી

aapnugujarat

सेंसेक्‍स 353 अंकों की बढ़त के साथ बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1