Aapnu Gujarat
ગુજરાતરાષ્ટ્રીય

માલણકા ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ કરાયું

મેંદરડા તાલુકાના માલણકા ગામે ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકર સાહેબ ની પ્રતિમાનું અનાવરણ કરાયું જેમાં આજરોજ 23 એપ્રિલ ના દિવસે મેંદરડા તાલુકાના માલણકા ગામ એ ડોક્ટર બી આર આંબેડકર સાહેબ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેંદરડા તાલુકા સમિતિના ચેરમેન દીપક ભાઈ મકવાણા અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ માં વાત કરીએ તો મેંદરડા તાલુકા પંચાયત ના પ્રમુખ ના પ્રતિનિધિ તરીકે વીનુભાઈ રાજાણી જિલ્લા પંચાયત સાસણ સીટ ના પ્રતિનિધિ તરીકે જોલી ભાઈ બુસા દિપક મકવાણા મેંદરડા તાલુકા ભાજપના પ્રમુખ વિજય ભાઈ પાનસુરીયા મનસુખભાઈ વણપરીયા ભરતભાઈ ખુમાણ રવી ઠુમર રજનીશ સોલંકી પરીત મકડિયા ભૂપતભાઇ કુભાની વિઠ્ઠલ ભાઈ સોલંકી બીપીનભાઈ જાદવ દેવદાન ભાઈ મુછડીયા મુછડીયા વગેરે કાર્યકર્તાઓ તેમજ ગામના આગેવાનો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઘણા લાંબા સમયથી મેંદરડા તાલુકાના માલણકા ગામના લોકોની માગણી હોય કે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અહીં મૂકવામાં આવે ત્યારે આજે આ માંગણી સ્વીકારવામાં આવતા તેના અનાવરણ કરવા માટેના એક કાર્યક્રમનું ભવ્ય આયોજન માલણકા મુકામે કરાયું

Related posts

ભૂમાફિયાઓ વિરૂદ્ધ કડક અને જરૂરી પગલાં લેવાશે : કૌશિક પટેલ

aapnugujarat

પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ઘૂસણખોરી કરી

aapnugujarat

नवान्न में सीएम ममता बनर्जी से मिलेंगे मनसे प्रमुख राज ठाकरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1