Aapnu Gujarat
ગુજરાત

નાની ખજૂરી પ્રાથમિક શાળા ના ૭ બાળકો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -૬ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ક્વોલીફાઈ થયાં છે

નાની ખજૂરી પ્રાથમિક શાળા ના ૭ બાળકો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -૬ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ક્વોલીફાઈ થયાં છે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -૬ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના ૧૬ બાળકો બેઠાં હતાં. જેમાંથી ૭ બાળકો ક્વોલીફાઈ થયાં છે. મેરિટમાં આવવા માટે હજુ પણ પાછળ છે. પરંતુ તેમની મહેનતને શાળા પરિવાર વધાવે છે. ખૂબ ખૂબ શુભકામનાઓ ભવિષ્ય માટે પાઠવી શાળા પરિવાર દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરવા ભવિષ્યમાં આગળ વધવા માટેની શુભકામના પાઠવવામાં આવી હતીનાની ખજૂરી પ્રાથમિક શાળા ના ૭ બાળકો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -૬ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ક્વોલીફાઈ થયાં છે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -૬ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના ૧૬ બાળકો બેઠાં હતાં. જેમાંથી ૭ બાળકો ક્વોલીફાઈ થયાં છે. મેરિટમાં આવવા માટે હજુ પણ પાછળ છે. પરંતુ તેમની મહેનતને શાળા પ રિવાર વધાવે છે. ખૂબ ખૂબ શુભકામનાઓ ભવિષ્ય માટે પાઠવી શાળા પરિવાર દ્વા રા ઉત્તરોત્તર પ્રગતિ કરવા ભવિષ્યમાં આગળ વધવા માટેની શુભકામના પાઠવવામાં આવી હતી

Related posts

With aim to put Gujarat on ‘World Tourism Map’, CM declares new ‘Heritage Tourism Policy 2020-25’

editor

વડોદરા તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

editor

કોર્પોરેશન બિલ્ડીંગની ફાયર સેફ્ટી એનઓસી ના લેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1