Aapnu Gujarat
ગુજરાત

દાતાશ્રી ના સૌજન્ય થી શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળામાં ઠંડા પાણી માટે કુલર આપવામાં આવ્યું…

દાતાશ્રી ના સૌજન્ય થી શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળામાં ઠંડા પાણી માટે કુલર આપવામાં આવ્યું…

દાહોદ જિલ્લામાં આવેલ ધાનપુર તાલુકાની શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળા ના ૩૧૦ થી વધુ બાળકો ને અસહ્ય ગરમીમાં ઠંડુ પાણી મળી રહે એ હેતુસર યુ.એસ. એ માં રહેતા ઉમદા વ્યક્તિ, સર્વોત્તમ અને માનવતાવાદી વિચારસરણી ધરાવતા એક બાળપ્રેમી વ્યક્તિ સાથે ફેસબુકના માધ્યમથી સંપર્ક માં આવ્યો, અમારી શાળાની પરિસ્થિતિ,શાળાની પ્રવૃત્તિઓ તથા અમારા અભાવો થી એમને માહિતગાર કર્યા એમના મનમાં આદિવાસી બાળકો માટે પોતાનાથી જેટલું બની શકે એટલું શ્રેષ્ઠ કરવા માટે હૈયાધારણા આપવામાં આવી,તેમના સૌજન્ય થી અમારી શાળાના બાળકો માટે આશરે 45000 હજાર રૂપિયા ની રકમનું કુલર આપવામાં આવ્યું. જેના થકી ઉનાળાના બળબળતા તડકામાં પણ અમારા બાળકો ઠંડુ પાણી પી શકશે..દાતા શ્રી નો મારા અને મારી શાળા પરિવાર વતી હું હદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું…દાતાશ્રી ના સૌજન્ય થી શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળામાં ઠંડા પાણી માટે કુલર આપવામાં આવ્યું…

દાહોદ જિલ્લામાં આવેલ ધાનપુર તાલુકાની શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળા ના ૩૧૦ થી વધુ બાળકો ને અસહ્ય ગરમીમાં ઠંડુ પાણી મળી રહે એ હેતુસર યુ.એસ. એ માં રહેતા ઉમદા વ્યક્તિ, સર્વોત્તમ અને માનવતાવાદી વિચારસરણી ધરાવતા એક બાળપ્રેમી વ્યક્તિ સાથે ફેસબુકના માધ્યમથી સંપર્ક માં આવ્યો, અમારી શાળાની પરિસ્થિતિ,શાળાની પ્રવૃત્તિઓ તથા અમારા અભાવો થી એમને માહિતગાર કર્યા એમના મનમાં આદિવાસી બાળકો માટે પોતાનાથી જેટલું બની શકે એટલું શ્રેષ્ઠ કરવા માટે હૈયાધારણા આપવામાં આવી,તેમના સૌજન્ય થી અમારી શાળાના બાળકો માટે આશરે 45000 હજાર રૂપિયા ની રકમનું કુલર આપવામાં આવ્યું. જેના થકી ઉનાળાના બળબળતા તડકામાં પણ અમારા બાળકો ઠંડુ પાણી પી શકશે..દાતા શ્રી નો મારા અને મારી શાળા પરિવાર વતી હું હદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું…

Related posts

सोमनाथ में शिवभक्तों की भारी भीड़

aapnugujarat

अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का सबसे बड़ा १०० करोड़ का रोड घोटाला : रिपोर्ट में चौंकानेवाला खुलासा

aapnugujarat

વડોદરામાં પુત્રએ માતાની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1