Aapnu Gujarat
Uncategorized

સરકારે પેશન માં કર્યો વધારો જાણો કેટલા આવશે તમારા ખાતા માં

પેન્શન એ એક એવી રકમ છે, જે વૃદ્ધાવસ્થાની ઘણી કામ આવે છે. ત્યારે આ આર્થિક મદદ વડે વૃદ્ધાવસ્થામાં બીજાની સામે હાથ ફેલાવવાનો વારો આવતો નથી. વૃદ્ધોની મદદ માટે કેન્દ્ર અને રાજ્યો દ્વારા પેન્શન યોજનાઓ ચલાવાય છે .

*જો કે વૃદ્ધ યુગલો માટે મોટા સમાચાર*
હાલ ઉત્તરાખંડની સરકારે ગરીબ, ગરીબ અને નિરાધાર વૃદ્ધ યુગલો માટે મોટા સારી માહિતી આપી છે. ત્યારે હવે રાજ્યમાં વૃદ્ધ યુગલો ને વૃદ્ધાવસ્થા પેન્શન આપવામાં આવશે. પેન્શનમાં 200 રૂપિયાનો વધારો ઉત્તરાખંડ સરકારે સમાજ કલ્યાણ વિભાગ માં કરવામાં આવે છે . હવે તમામ પેન્શનધારકોને 1200 રૂપિયાના બદલે 1400 રૂપિયા પેન્શન મળશે.

*આદેશ જારી કર્યો*
ત્યારે આ બાબતે જણાવી દઈએ કે અગાઉની સરકારમાં જ ધામી કેબિનેટની છેલ્લી બેઠકમાં વિધવા, વૃદ્ધાવસ્થા અને વિકલાંગ વર્ગના પેન્શનધારકોના માસિક પેન્શનમાં 200 રૂપિયા પ્રતિ માસનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો, જો કે આ દરમિયાન તેનો આદેશ થઈ શક્યો ન હતો. ત્યારે હવે નવી સરકાર બનતાની સાથે જ સમાજ કલ્યાણ વિભાગે આ આદેશ જારી કર્યો છે.

*અગાઉ પતિ-પત્ની બે માંથી એકને પેન્શન મળતું હતું*

હાલ માં રાજ્યમાં પહેલા પતિ-પત્નીમાંથી માત્ર એક જ વ્યક્તિ ને વૃદ્ધાવસ્થા માં પેન્શન માટે હકદાર બનતા હતા, જો કે હવે વિભાગે બંને પાત્ર હોય તો પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે.

Related posts

ગુજરાતમાં પ્રથમ ચરણમાં ૫૩ પટેલ ઉમેદવારો રહ્યા

aapnugujarat

લીંબડીમાં સ્વાવલંબી સિવણ ક્લાસ

editor

આઈએનએસ વિરાટ ભાવનગર પહોંચ્યું

editor

Leave a Comment

UA-96247877-1