Aapnu Gujarat
Uncategorized

શહેરીજનોની સુવિધામાં વધારો, નવી સી.એન.જી. બસોનું અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું

ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર જૂનામાં જૂની ટ્રાન્સપોર્ટ સર્વિસ કોર્પોરેશનની હોય તો એ એએમટીએસ છે ત્યારે એમટીએસ અત્યારે તેનું ખાનગીકરણ કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં ઇન્કમટેક્સ થી લઇ ઘુમા સુધી કોર્પોરેશનની બસો દોડતી રહી છે.

આ ઉપરાંત પાલડી થી સાણંદ સુધી અવશ્ય દોડી રહી છે કોર્પોરેશનની સુવિધામાં વધુ વધારો કરવામાં આવે છે નવી સો સીએનજી બસો કોર્પોરેશન અમદાવાદ વિસ્તારની અંદર ઉમેરવામાં આવી છે જેથી નવા રૂટો પણ ઉમેરવામાં આવશે અને લોકોને નવી સુવિધા નો લાભ મળી રહેશે.

જુદા જુદા કાઉન્સિલરોએ તેમના વિસ્તારમાં કોર્પોરેશનના બસોના રૂપ વધારવાની વાત કરી હતી ત્યારે કેટલીક એવી બસો પણ છે કે કે ઘણી જૂની થઇ જવાના કારણે આ બસો રિપેર થઈ શકે તેમ નથી. આ ઉપરાંત જે સીએનજી થી ચાલે છે કોર્પોરેશન વિસ્તારમાં હવેથી દોડાવવામાં આવશે. .

આજરોજ શહેરીજનોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર-૨૦૨૧ માં ૧૦૦ CNG બસો માટે LOA આપેલ હતી. જેના કારણે નવી સી.એન.જી. બસોનું લોકાર્પણ આજે કરવામાં આવેલ છે. .

Related posts

પૂજારીએ પરિણીતાને હવન કરવા બોલાવી દુષ્કર્મ આચર્યું

aapnugujarat

જામનગરનાં એડવોકેટ કિરિટ જોશી હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને મળી

aapnugujarat

શિવરાજસિંહ ચૌહાણ થયા કોરોના પોઝીટીવ!

editor

Leave a Comment

UA-96247877-1