Aapnu Gujarat
Uncategorized

હવે કોંગ્રેસ બાદ આપ પણ મોટું ભંગાણ સર્જાશે, આપના 3000 કાર્યકર્તાઓ બીજેપી કાલે જોડાય તેવી શક્યતાઓ

11 વાગ્યે કાર્યકર્તાઓ આપની ટોપી પહેરી ભાજપ કાર્યલય ખાતે આવશે અને બીજેપીની ટેપી પહેરશે. 3000 જેટલી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ છે અને તેઓ આપનો સાથ છોડશે.

News Detail

કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ મોટું ભંગાણ થવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. 3000થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના આવતી કાલે બીજેપીમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે. આપની ટોપી પહેરીને ફરતા આપના કાર્યકર્તાઓ હવે ભાજપનો ખેસ ધારણ કરશે.

આપના કાર્યકર્તાઓ અત્હયાર સુધી આપ પાર્ટીમાં રહીને અલગ અલગ જિલ્લઓમાં કાર્ય કરતા હતા ત્યારે હવે તેઓ ભાજપના જોડાવવાના છે. 3000થી વધુ કાર્યકર્તાઓ જિલ્લામાં 6 મહિનાથી આપ પાર્ટીને મજબૂત કરવા માટે અને લોકોને જોડવા માટે કાર્યકર્તા હતા પરંતુ તેઓ જ હવે તૂટી રહ્યા છે.

ખાસ કરીને દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને સાૈરાષ્ટ્ર ઝોનના કાર્કર્તાઓ બીજેપી આવતી કાલે જોડાવવા માટે કમલમ આવશે. તેમને બીજેપીમાં લાવવા માટે ઓપરશન ચાલતું હતું.
11 વાગ્યે કાર્યકર્તાઓ આપની ટોપી પહેરી ભાજપ કાર્યલય ખાતે આવશે અને બીજેપીની ટેપી પહેરશે. 3000 જેટલી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ છે અને તેઓ આપનો સાથ છોડશે. માેટુ નુકશાન આપ પાર્ટીને થશે. ધીમે ધીમે આપ પાર્ટીનો બેઝ બની રહ્યો તેવામાં 3000 કાર્યકર્તાઓ આપમાં જાેડાશે. સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપનો ખેસ આવતી કાલે ધારણ કરશે.

Related posts

टेस्ट क्रिकेट सर्वोपरी : गेल

editor

લીંબડી ABMS સન્માન સમારંભ યોજાયો

editor

गुटखा खाकर बच्चों को पढ़ा रहे टीचर पर ऐक्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1