Aapnu Gujarat
Uncategorized

રોડ રસ્તા બનાવવાની માંગ સાથે ધોરાજીના રામપરા વિસ્તારના લોકો એ કર્યો અનોખો વિરોધ

ધોરાજીમાં રોડ રસ્તા બનાવવાની માંગ સાથે ધોરાજીના રામપરા વિસ્તારના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ધોરાજીના રામ પરા વિસ્તારના સ્થાનિકોનુ કહેવું છે કે ધોરાજી નગર પાલિકા દ્વારા છેલ્લા 70 વર્ષ જેટલા સમય થી આ વિસ્તાર રોડ જેવી પ્રાથમિક સુવિધા થી વંચિત છે

જેને લઇ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકો એ રોડ બનાવવાની માંગ સાથે રસ્તા પર બેસી અને રામધૂન બોલાવી અને  અનોખી રીતે વિરોધ કર્યો હતો સ્થાનિકો એ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી જો રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

Related posts

માંગરોળ અને ચોરવાડ વચ્ચેના દરીયામાં લાઈન ફિશિંગ બાબતે તકરાર

aapnugujarat

સુરતમાં ભાઈએ ભાઈની કરી હત્યા

editor

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1