Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

FATF ના ગ્રે લિસ્ટમાં તૂર્કીનો સમાવેશ

પાકિસ્તાને ૩૪ એક્શન પોઇન્ટ બનાવ્યા છે. તેમાંથી ૩૦ પૂર્ણ થયા છે. આનાથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવવાનો પ્રશ્ન ઉભો થતો નથી.કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓને આશ્રય આપી રહેલા પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (હ્લછ્‌હ્લ) એ વૈશ્વિક નાણાકીય નિરીક્ષણ સંસ્થાએ બેવડો ફટકો માર્યો છે. હ્લછ્‌હ્લ એ પાકિસ્તાનને માત્ર ગ્રે લિસ્ટમાં જ રાખ્યું નથી, પરંતુ તેના માર્ગદર્શક તુર્કીને પણ આતંકવાદીઓને આશ્રય આપવા માટે ગ્રે લિસ્ટમાં મૂકી દીધુ છે. અગાઉ, પાકિસ્તાન તુર્કીની મદદથી બ્લેક લિસ્ટમાં આવવાનું વારંવાર ટાળી રહ્યું હતું અને હવે તુર્કી ખુદ હ્લછ્‌હ્લના સકંજામાં આવી ગયું છે. પાકિસ્તાન અને તુર્કી સામેની આ કાર્યવાહીથી આતંકવાદી હુમલા સામે લડી રહેલા ભારતને મોટી સફળતા મળી છે. હ્લછ્‌હ્લ એ પાકિસ્તાનના આરોપને નકારી દીધો છે કે પાકિસ્તાન સતત દાવો કરે છે કે ભારતના દબાણમાં આવીને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દેવાયુ છે. હ્લછ્‌હ્લ અધ્યક્ષ ડો.માર્કસ પ્લેયરે કહ્યું કે પાકિસ્તાને ગંભીરતા સમજાવવાની જરૂર છે કે તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સામે છે. તેમની સામે તપાસ અને કાનૂની કાર્યવાહી સંયુક્ત રીતે ચાલી રહી છે. તેમણે કહ્યું કે હ્લછ્‌હ્લ એક ટેકનિકલ સંસ્થા છે અને અમે સામાન્ય રીતે અમારો ર્નિણય સંમતિ સાથે કરીએ છીએ. હાફિઝ સઇદ અને મસૂદ અઝહર સામે પગલાં લેવા પડશે પ્લેયરના આ નિવેદન બાદ ભારત સામે પાકિસ્તાની દાવાની હવા નીકળી ગઇ. હ્લછ્‌હ્લ એ એમ પણ કહ્યું કે પાકિસ્તાન ત્યાં સુધી આ યાદીમાં રહેશે જ્યાં સુધી તે સાબિત ન કરે કે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદ અને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરેલ છે.

Related posts

માનવ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતાં વિવેકાનંદ પરિવારના હોદેદારો

aapnugujarat

Fight between Tribals in Papua New Guinea, 24 died

aapnugujarat

दुनियाभर में कोरोना मामलों की संख्या 5.7 करोड़ के पार

editor

Leave a Comment

UA-96247877-1