Aapnu Gujarat
ગુજરાત

માટીના ગરબા વગર અધુરી નવરાત્રી

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

દેશ અને દુનિયામાં ગુજરાતની સંસ્કૃતિ સાથે અહિંના ઉત્સવો પણ પ્રખ્યાત છે તેવામાં રાજ્યના ગરબાનો ટ્રેડ હવે ધીરેધીરે દુનિયાના અનેક દેશોમાં પણ શરુ થયા છે ત્યારે હાલના આધુનિક યુગમાં આ ગરબા ઉત્સવ માત્ર રાશ રમવા માટે જ પ્રચલીત છે પરંતુ પ્રોરાણીક પરંપરા હજુપણ ધ્રાંગધ્રા શહેરમા યથાવત છે. નવરાત્રીમાં ખાસ કરીને ગરબાની વિશેષતા છે જેમા નવરાત્રીના નવ દિવસ સુધી ગરબો પોતાના ઘેર સ્થાપન કરી આ ગરબામાં માતાજીના દિવા પ્રગટાવી પુજા અચઁના કરાય છે જોકે આ પરંપરા મોટા શહેરોમાં લુપ્ત થતી નજરે પડે છે પરંતુ ધ્રાંગધ્રા જેવા નાના શહેરોમાં હજુપણ ક્યાંકને ક્યાક આવી પ્રથા અકબંધ છે.

Related posts

શહેરમાં પાંચ મલ્ટીલેવલ પાર્કિંગ ફાળવવાની તૈયારી

aapnugujarat

પાલીતાણાના સોનપરીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

editor

પોલીસ હેડક્વાર્ટરની પ્રિઝનર વાનમાંથી ડીઝલ ચોરીનું કાંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1