Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરમાં 75 માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી

મહેશ આસોડિયા, વિજાપુર

વિજાપુરમાં 15 મી ઓગષ્ટ નાં દીવસે 75 માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.વિજાપુરમાં મામલદાર ઓફિસ, તાલુકા પંચાયત,નગર પાલીકા, પોલિસ સ્ટેશન માં ધ્વજ વંદન કરવામાં આવ્યુ કોરોના વોરિયર્સ આશા વર્કર બહેનોનું તેમજ મેડિકલ ઓફિસર ,મામલતદાર ઓફીસ માં ફરક બજાવતા સફાઈ કામદાર પોલિસ કર્મીઓની પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા ત્યાર બાદ મામલતદાર ઓફિસે વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતું જેમાં ધારાસભ્ય ,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિજાપુર નગર પાલિકા ચીફ ઓફિસર,ભાજપનાં કાર્યકરો ,સરકારી કર્મચારીઓ હજાર રહયાં હતાં

Related posts

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બૃહદ બેઠક યોજાઈ

editor

નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ લોકોત્સવમાં ફેરવાયો

aapnugujarat

નવા પશ્ચિમ ઝોનમાં કુલ ૨૮ વાંસથી બનાવાયેલી રેસ્ટોરન્ટનું બાંધકામ દુર થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1