Aapnu Gujarat
ગુજરાત

ગોધરા ખાતે રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમીત્તે કોંગ્રેસે શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

ગોધરાથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,ભારત રત્ન આધુનિક ભારત ના પ્રણેતા યુવાઓને મતદાન – સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ માં મહિલાઓને ૩૩% સ્થાન કોમ્પ્યુટર, દૂરસંચાર, વિજ્ઞાન, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, અંતરિક્ષ સંશોધન જેવા મહત્વ ના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી દેશ ની પ્રગતિ માં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર ભારત ના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની ૩૦ મી પુણ્યતિથી નિમિત્તે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધી ની દેશસેવાઓ ને યાદ કરી સ્વ. રાજીવ ગાંધી ની તસ્વીર ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ છે અને સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો પણ કરવામાં આવેલ છે. હાલની કોરોના મહામારી ની સ્થિતિ ને ધ્યાન માં લઇ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યકમ નું આયોજન કરવામાં આવેલ હતું

Related posts

બનાવટી લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ-ઓપરેટરની ધરપકડ

aapnugujarat

હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા લવ જેહાદ રોકવા નવતર પહેલ

editor

ઉત્સુકતા વચ્ચે ગુજરાતનું કૃષિ, ગ્રામીણ વિકાસલક્ષી બજેટ રજૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1