Aapnu Gujarat
મનોરંજન

સોનું, અક્ષય બાદ ટીવી સ્ટાર ગુરમીત લોકોની મદદે

કોરોનાથી દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ઘણા સેલેબ્સ મદદ માટે હાથ લંબાવી રહ્યાછે જેમાં સોનું સૂદ અને અક્ષય કુમાર બાદ હવે ટીવી સ્ટાર ગુરમીત ચૌધરી પણ મદદે આગળ આવ્યા છે.ગુરમીતએ ટવીટ કરી લખ્યું, ‘મેં નક્કી કર્યું છે કે હું પટના અને લખનૌમાં 1000 અલ્ટ્રા મોડર્ન બેડની હોસ્પિટલ શરુ કરીશ. થોડા સમય પછી અન્ય શહેરમાં પણ શરુ કરવામાં આવશે. તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. જય હિંદ. બીજી ડિટેલ્સ જલ્દી શેર કરીશ.’

Related posts

હું કોઇ કોમ્પ્રોમાઇઝ ન કરી શકું : મલ્લિકા શેરાવત

aapnugujarat

अब दोबारा जेल जाने से डर लगता हैं : संजय दत्त

aapnugujarat

सलमान के बाद रितिक के साथ काम करेंगी दिशा पाटनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1