Aapnu Gujarat
ગુજરાત

શહેરાની ૪ બેઠકો માટે EVM મશીનની સીલીંગ કામગીરી હાથ ધરાઈ

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂટણીઓનો પ્રચાર ચાલી રહ્યો છે.શહેરામાં જીલ્લા પંચાયતની ૪ બેઠકોનુ મતદાન થવાનુ છે.૩ બેઠકો બિનહરીફ થવા પામી છે.જીલ્લા પંચાયતની કુલ ૭ બેઠકો હતી.ચુટણીને લઈને સ્થાનીક વહીવટીતંત્ર ચુટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યુ છે.શહેરાના કાંકરી ખાતે આવેલી મોડેલ સ્કુલ ખાતે ઈવીએમની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સીલીંગની કામગીરીમાં કર્મચારીઓ જોડાયા હતા.ઈવીએમની જરુરી ચકાસણી બાદ તેને સ્ટ્રોગરૂમમાં મુકવામા આવ્યા હતા.પોલીસના બંદોબસ્ત વચ્ચે સિલિંગ કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

Related posts

દાઉદી વ્હોરાના સૈયદનાના ઉત્તરાધિકાર કેસની સુનાવણી

aapnugujarat

શિવ મંદિરોમાં છેલ્લા સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું

editor

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઃ ઉમેદવારની યાદીમાં આનંદીબહેન પટેલ રેસમાં સૌથી આગળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1