Aapnu Gujarat
મનોરંજન

‘1962: ધ વોર ઈન ધ હિલ્સ’

વેબ સિરીઝ ‘1962: ધ વોર ઈન ધ હિલ્સ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરીઝમાં સૈનિકોના વ્યક્તિગત જીવન અને દેશ સેવા માટેના તેમના બલિદાન દેખાડવામાં આવ્યા છે. અભય દેઓલ મેજર સૂરજ સિંહની ભૂમિકામાં જોવા મળશે. જે ‘સી કંપની’ નામની એક બટાલિયનને લીડ કરે છે. આ સિરીઝમાં આકાશ ઠોસર, સુમિત વ્યાસ, રોહન ગંડોત્રા, અનુપ સોની, મિયાંગ ચેંગ, માહી ગિલ, રોશેલ રાવ, હેમલ ઈંગલે વગેરે લીડ રોલમાં દેખાશે. આ કહાની ૧૨૫ સૈનિકોની છે, જેમને ૩૦૦૦ ચીની સૈનિકો સામનો કર્યો હતો. આ સ્ટોરી તે વીર સૈનિકોની છે જેમણે ઘણી સામાન્ય યુદ્ધ સામગ્રી હોવા છતાં પણ પોતાની સરખામણીએ ઘણી વધુ સંખ્યામાં આવેલા સૈનિકોને આપણી સીમાઓમાં આવતા અટકાવ્યા હતા.

Related posts

તાપ્સી પન્નુના નિવેદનથી તેલુગુ ચાહક ખફા થયા

aapnugujarat

लोग कहते हैं, वह देखो तैमूर का मामा जा रहा है : रणबीर

aapnugujarat

दुबई में स्की ट्रिप्स को मिस कर रही हैं जिंटा

editor

Leave a Comment

UA-96247877-1