Aapnu Gujarat
મનોરંજન

ગવાડા ગામના કલાકારનું અવસાન થતાં પરિવારને આર્થિક સહાય

વિજાપુર તાલુકામાં આવેલ ગવાડા ગામમાં રહેતા આશાસ્પદ યુવાન કલાકાર સચિન એમ. જાદવનું આકસ્મિક દુઃખદ અવસાન થતાં સંગીત કલાકાર સંગઠન દ્વારા પરિવારજનોને ૪૪,૦૦૦નો ચૅક સહાયરૂપે આપવામાં આવ્યો હતો. ચૅક આપતી વખતે સંસ્થાના પ્રમુખ ચંદ્રવદન ડી ચોકસી (ચંદ્રેશ સોની), હોદ્દેદારો, પ્રતિનિધિઓ વિરમ દેસાઇ, યોગેન પટેલ, કિર્તી શ્રીમાળી, મહિલા પ્રતિનિધિ ગ્રીષ્મા પંચાલ, ગાયક વિશાલ બારોટ (કવિરાજ), કરણસિંહ વાઘેલા, રાજ ચોકસી, સંદીપ પંડ્યા, કનુ મકવાણા સહિતના કલાકારો હાજર રહ્યા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

સ્ટાર ઇશા ગુપ્તા ફોટોગ્રાફર રાહુલના પ્રેમમાં છે : રિપોર્ટ

aapnugujarat

કપિલ શર્માની બનશે બાયોપિક

aapnugujarat

SSR CASE : एक राज्य की ओर से दूसरे राज्य के मामले को सीबीआइ को सौपा, एसा पहले कभी नहीं देखा : अधीर रंजन

editor

Leave a Comment

UA-96247877-1