Aapnu Gujarat
ગુજરાત

વેરાવળ શહેર ને પીવાનુ પાણી પુરુ પાડતો હીરણ -2 ડેમની મુલાકાત લેતા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી….

હાલમા કાળજાળ ઉનાળાની શરુઆત થઇ ચુકી છે ત્યારે વેરાવળ ને પીવાનુ પાણી પુરુ પાડતો હીરણ-2 ડેમની પરીસ્થિતિ નિહાળવા તેમજ પાણીની પાઇપલાઇનો, કલરકામ, લુહારી કામ સહીતનુ મેન્ટેનન્સ માટે અંદાજીત 4,20,000 ( ચાર લાખ વીસ હજાર) જેવી રકમથી સમારકામ કરવાની શરુઆત કરવામા આવી છે જેનુ નિરીક્ષણ કરવા આજરોજ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, કારોબારી ચેરમેન રાજુભાઇ ગઢીયા, વશરામભાઈ સોલંકી સહીત નગરસેવકો તથા વોટર વકઁ શાખાના જેઠાભાઇ સોલંકી, એફસીઆઇના ડાયરેક્ટર કાંતીભાઇ ચુડાસમા સહીત ના એ મુલાકાત લીધેલ હતી .

તસ્વીર મહેન્દ્ર ટાંક

Related posts

શાહપુરમાં પતિ દ્વારા કરાયેલો એસિડ હુમલો

aapnugujarat

લોકસભા ચૂંટણી લડવાનો હાર્દિક પટેલે સંકેત આપ્યો

aapnugujarat

अमित चावड़ा की राज्य इकाई को भंग करने की सिफारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1