Aapnu Gujarat
ગુજરાત

કોરોના મહામારી ને લઈ છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ માટે ના મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી

છોટાઉદેપુર..

છે જ્યાં ચોવીસ કલાક પોલીસ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ તૈનાત છે અને અન્ય જિલ્લા કે પર પ્રાંત માથી જિલ્લામાં આવતાં દરેક વ્યક્તિના પ્રવેશ ની કાયદેસરતા ચકાસવાની સાથે તેના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે ચેકપોસ્ટ ઉપર નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા આ કોરોના યોદ્ધાઓને બિરદાવવાની પ્રેરક બળ પૂરું પાડી તેમનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ નાયબ કલેક્ટર કલ્પેશ ઉનડકટ વિવિધ ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા હતા અને એંમની સેવાને બિરદાવી ગિફ્ટ આપી એમનું મનોબળ વધાર્યું હતું.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ઢોર નિયંત્રણ બિલના મામલે સીએમ સાથે માલધારી સમાજના આગેવાનોની બેઠક આવતી કાલે મળશે

aapnugujarat

જમાલપુર બ્રીજ નીચે વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરાશે

aapnugujarat

ગુજરાતની તમામ બેઠક જીતવા ભાજપ સુસજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1