Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીમાં બીજો કેસ પોઝીટીવ નોંધાતા પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.ભાભોરની વિઝીટ….

છોટાઉદેપુર જિલ્લામાં બીજો પોઝેટીવ કેસ નોધાતા હાલ પોલીસ વડાએ વિઝીટ કરી નિરીક્ષણ હાથ ધર્યું હતું બોડેલી ની 2 વર્ષની બાળકીને કોરોના પોઝીટીવ આવતા જીલ્લામા ખળભળાટ મચી જવા પામ્યો છે બોડેલી ના પોઝીટીવ આવેલા વૃદ્ધ ની પૌત્રી સંક્રમિત થતા બે વર્ષ ની બાળકી ને કોરોના પોઝિટીવ આવતા બોડેલી માં બીજો કેશ પોઝીટીવ નોધાયો બોડેલી કોલેજ પાસે આવેલ કન્યા છાત્રાલય ખાતે કોરોના પોઝિટીવ વૃધ્ધ ના પરિવાર સહિત 14 વ્યક્તિને ગવર્મેન્ટ કોવોરેનટાઇલ ફેસીલીટી મા રખાયા હતા 16 વયકતિ મા 15નો નેગેટીવ રિપોર્ટ 1 બાળકી નો પોઝિટીવ આવતા બાળકી ને વડોદરા આઇસોલેસન વોર્ડ મા લઇ જવાઇ છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે નર્મદા કેનાલમાં ૩ કિશોરોના ડૂબી જવાથી મોત થયા

aapnugujarat

સુરતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઇ, દક્ષિણ ગુજરાતના પ્રભારીએ લીધી મુલાકાત

aapnugujarat

પોસ્ટમાસ્તરે જ પોસ્ટના ૧૫ લાખની કરી લીધેલી ઉચાપત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1