Aapnu Gujarat
ગુજરાત

પોલીસ સમન્વય ન્યૂઝ પેપર તથા સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માસ્કનું તથા હેન્ડગ્લબસ નું વિતરણ

ભારત દેશમાં ?? જ્યારે કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે તે સમયે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ જે લાઈવ આવીને કોરોનાવાયરસ વિશે લોકોને માહિતી આપી હતી અને સમગ્ર ભારત દેશમાં સંપૂર્ણ lockdown નો આદેશ આપ્યો હતો ત્યારે સમસ્ત ગુજરાત પોલીસ ખૂબ જ તકેદારીથી અને પોતાના જીવન ને જોખમમાં મુકી અને પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે lockdown ના કારણે સંપૂર્ણ માર્કેટ બંધ હોવાથી સી.ટી.એમ વિસ્તારમાં નાસ્તો પાણી અને ગરીબોને ઘણી કરિયાણાની કીટો પૂરી પાડી છે ત્યારે પોલીસ સમણવય ન્યૂઝ પેપર ના તંત્રી શ્રી જયમાડી. શ્રીનિધિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પંકજભાઈ , એપિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મિલન વાઘેલા તથા સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ વેગડા
દ્વારા ?માસ્કનું તથા ?હેન્ડગ્લબસ નું વિતરણ કર્યું હતું સાથોસાથ સી.ટી.એમ. ટ્રાફિક પોલીસ સ્ટેશનોના પી.આઇ શ્રી બુવાલ સાહેબ , પી.એસ.આઇ શ્રી જાડેજા સર , રાઈટર શ્રી કરશનભાઈ ના માર્ગદર્શન હેઠર વિતરણ કરવા માં આવ્યું.

રિપોર્ટર : પ્રવીણ વેગડા

Related posts

ઓર્ગનના ડોનેશનના હેતુમાં સરકારની ભાગીદારી જરૂરી

aapnugujarat

આજે નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક પાણી છોડાયું

aapnugujarat

મુખ્યમંત્રીશ્રીને  ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ૮૦.૮ર લાખનો  ડિવીડન્ડ ચેક અર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1