Aapnu Gujarat
શિક્ષણ

ખીમાણાનાં કૃષ્ણ નાઈએ સમાજનું ગૌરવ વધાર્યું

ચેન્નઈમાં યોજાયેલી અલોહા નેશનલ કોમ્પિટિશનમાં લેવલ ૦૫માં ૧૮ રાજયોના બાળકોએ ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં પાંચ મિનિટમાં ૭૦ દાખલા ગણવાના હોય છે. દાખલા કેલ્ક્યુલેટર કરતા પણ વધારે ઝડપીથી પુરા કરવાના હોય છે. ધોરણ ૩માં અભ્યાસ કરતો કૃષ્ણ કિરણકુમાર નાઈ (વતન ખીમાણા) હાલ ભુજના માધાપરમાં અભ્યાસ કરે છે. કૃષ્ણએ પાંચ મિનિટમાં દાખલા પૂરા કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા બન્યો છે.કૃષ્ણને બે મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે. વિજેતા કૃષ્ણએ પરિવારની સાથે સાથે નાઈ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

J&K : शमीम ने मेडिकल तो सुरेश ने सिविल सेवा में लहराया परचम

aapnugujarat

કોવિડના નિયમોના પાલન સાથે દેશમાં સ્કુલો ચાલુ

editor

દિવ્યાંગોને જરૂરી લાભ પુરા પાડવા માટે સરકાર કટિબદ્ધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1