Aapnu Gujarat
Uncategorized

જુનાગઢમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં સ્વાગતની તડમાર તૈયારી

આગામી તા.૨૦/૬/૨૦૧૭ ના રોજ ભારતીય જનતા પાટીૅ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનાં સ્વાગતની જુનાગઢ શહેરમાં તડામાર તૈયારી ચલી રહી છે. આ કાર્યક્રમમાં અનુ.જાતિ મોરચાના મહાનગર જુનાગઢનાં જીતુભાઈ મણવર, પ્રવિવભાઈ વાઘેલા અને વિજય ચાવડા દ્વારા જુનાગઢને ખુબજ સરસ રીતે શણગારવામાં આવેલ છે અને સ્વાગતનની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતો રોષે ભરાયા : આવેદન ૫ત્ર પાઠવ્યું

aapnugujarat

બોટાદ જિલ્લામાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨” ની કરાઈ ઉજવણી

editor

વેરાવળમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો

editor

Leave a Comment

UA-96247877-1