Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તા. ૧૭ મી એ જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળશે

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તા.૧૭ મી જુન-૨૦૧૭ ને શનિવારના રોજ સવારે ૧૧=૦૦ કલાકે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાશે, જેની સંબધકર્તા તમામે નોંધ લઇ અચુક ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

Related posts

ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો

aapnugujarat

સ્વચ્છ ભારત દિવસની ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવતો સ્વચ્છતા રથ ફરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1