Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાલી સિવિલમાં પરિવાલ કલ્યાણ વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇડર – વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અલગ-અલગ રોગોનાં ડૉક્ટર દ્વારા વડાલી તાલુકાની જનતાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, સાથે સાથે જરૂરિયાતમંદ દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં વડાલી તાલુકાની જનતાએ ફી કેમ્પનો લાભ લીધો હતો જેમાં જાણીતા તબીબોની ટીમ યોગેશ પટેલ ફિઝિશિયન, રીપંલ બારોટ ઇ.એન.ટી, જીગ્નેશ પટેલ જનરલ સર્જન, રાજવી પટેલ ઑર્થોપેડિક, મનુભાઈ પંચાલ સહિત તમામ અલગ-અલગ રોગોનાં નિષ્ણાંત ડૉક્ટર દ્વારા વડાલીની જનતાનું ફ્રી મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા,હિંમતનગર)

Related posts

वायुसेना के 20 घंटे से लापता विमान का नहीं चला पता, सर्च ऑपरेशन जारी

aapnugujarat

જીએસટી અસર : શરાબની કિંમતમાં છ ટકા સુધી ઘટાડો

aapnugujarat

જેડીએસ ધારાસભ્યનો દાવો – બીજેપી તરફથી મળી ૫ કરોડની લાંચ, સીએમના કહેવા પર પાછા આપ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1