Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં હથિયારબંધી

 પ્રવર્તમાન સંજોગોમાં વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતીની જાળવણી માટે શહેર પોલીસ કમિશનર દ્વારા કાયદાની જોગવાઇઓ મુજબ એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેના દ્વારા તેમની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૧૬/૦૬ થી તા.૩૦/૦૬/૨૦૧૭ સુધી હથિયારબંધી સહ પ્રતિબંધક આદેશોનો અમલ જાહેર કરવામાં આવ્યો છે જેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

રેગ્યુલર સ્કૂલના સમયની જેમ 5થી 6 કલાક ભણાવતી શાળાઓને અપાશે સમય લિમિટ

editor

કિસાનોના વ્યાપક કલ્યાણ માટે સરકાર પ્રયત્નશીલ : સાપરિયા

aapnugujarat

સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગના સિક્કા ચોરાયા

editor

Leave a Comment

UA-96247877-1