Aapnu Gujarat
ગુજરાત

સોમનાથ મહાદેવને વૈષ્ણવ શ્રૃંગાર કરાયો

સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ એ હરિ અને હરની ભૂમિ છે, પ્રભાસના આ સ્થાનેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્વધામ ગમન લીલાની યાદો વસેલી છે, તો ચંદ્ર દેવને ચંદ્રકલાની પુનઃપ્રાપ્તિ સાથે ક્ષય રોગમાંથી મુક્ત થયાની આદ્યાત્મિક યાદ આ સ્થાનમાં જોડાયેલી છે જેથી અહીં ભક્તો ભગવાન શિવ-કૃષ્ણ ભક્તો હરિહરના આ ધામના એક સાથે દર્શન થાય તેવો વૈષ્ણવ દર્શન શ્રૃંગાર ભગવાન સોમનાથને કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાનસભામાં લવાશે

aapnugujarat

ગુજરાત પ્રદેશ અજાજ મિડિયા ટ્રસ્ટની ત્રીજી બેઠક મહેસાણા ખાતે યોજાઈ

aapnugujarat

VVPAT ની જાણકારી સાથે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે નાટ્ય કૃતિની સાથે મતદાર જાગૃત્તિ રથના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી આર.એસ.નિનામા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1