Aapnu Gujarat
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાતઃઆરતી, દર્શન,ધ્વજાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા નાયબ મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી તેમજ શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

રાયખડમાં સ્થાનિકોએ ગટરના ઢાંકણા બદલ્યા

editor

ભાવનગર ખાતે વિજયા દશમી પર્વ નિમીતે શસ્ત્ર પૂજન કરાયું

editor

મંત્રી ગણપત વસાવા સામે ભ્રષ્ટાચારને લઇ આક્ષેપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1