Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો  કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭ વેચાણથી ઉપલબ્ધ

માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક–૨૦૧૭ નું પ્રકાશન કર્યું છે. વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞોના દશમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો, પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂ|.૨૦/- ની કિંમતે વિશેષાંકનું જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપલા, જિ.નર્મદા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન ઉપલબ્ધ થશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.

Related posts

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય બાખડ્યા

aapnugujarat

બહેરામપુરામાં ગરીબોને ભોજન અપાયું

editor

જળસંચય અભિયાનમાં કરોડો રૂપિયા પાણીમાં તણાઈને કમલમમાં પહોચ્યા : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1