Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબુલ સુપ્રિયોએ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર ગણાવ્યા

લખનૌમાં ગઈકાલે યોજાયેલા રોડ શો દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની નકલ કરી હતી. જોકે હવે મોદી સરકારના મંત્રી બાબુલ સુપ્રિયોએ તેના પર ટિ્‌વટ કરીને રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર ગણાવ્યા છે.સુપ્રિયોએ લખ્યુ હતુ કે દેશના એક માત્ર સૌથી લોકપ્રિય કોમેડિયન કમ જોકર જે હાલમાં જામીન પર છે.
રાહુલ ગાંધીએ મોદીની નકલ કરતા કહ્યુ હતુ કે પહેલા મોદીજી આમ છાતી કાઢીને ભાષણ આપતા હતા અને કહેતા હતા કે ૫૬ ઈંચની છાતી , પણ આજકાલ મોદી છાતી સંકોચીને ભાષણ કરીને કહે છે કે હું અનિલ અંબાણીને નથી જાણતો, મેં અનિલ અંબાણીને ૩૦૦૦૦ કરોડ રુપિયા નથી આપ્યા, મેં એરફોર્સને પણ જાણ નહોતી કરી કે હું બધાથી છુપાઈને અલગથી વાટાઘાટો કરી રહ્યો છું.

Related posts

લોકસભામાં ચર્ચા વગર જ નાણાં વિધેયક-બજેટ પાસ

aapnugujarat

પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ઘૂસણખોરી કરી

aapnugujarat

सेना का मनोबल गिराने की कर रहे प्रतियोगिता : कांग्रेस नेताओं पर बरसे रविशंकर प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1