Aapnu Gujarat
મનોરંજન

મેડમ તુસાદમાં લાગ્યું અનુષ્કાનું પૂતળું

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં વધુ એક બોલીવુડ સ્ટારનું મીતનું પૂતળું લગાવવામાં આવ્યું છે. અનુષ્કા શર્માનું પૂતળું અહીં મૂકવામાં આવ્યું છે. મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મુકવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ પૂતળું છે.આ પૂતળાને સિંગાપુરના વેક્સ મ્યૂઝિયમમાં લગાવવામાં આવ્યું છે. એક્ટ્રેસ અનુષ્કા શર્મા શાહરૂખની ફિલ્મ ઝીરોમાં નજરે પડશે. અનુષ્કાના આ પૂતળાનો હાથ ફોન માટે સેલ્ફી લેતો હોય તેવો બનાવાયો છે. જેનાથી તમે સેલ્ફી લઈ શકશો. બાદમાં તેને ડિજિટલી ટ્રાન્સફર કરાશે.આ પૂતળા સાથે સેલ્ફી લેનારા દરેક યૂઝરને તસવીરમાં ખુદ અનુષ્કાએ તેના હાથથી તસવીર ખેંચી હોય તેવું લાગશે. અનુષ્કા પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચનના પૂતળા લગાવવામાં આવી ચુક્યા છે.

Related posts

એક્ટ્રેસ શ્રીપદાનું કોરોનાને કારણે અવસાન

editor

યુવિકા ચૌધરીએ વાલ્મિકી સમાજનું કર્યુ અપમાન

editor

कंगना के ऑफिस में हुई तोड़फोड़ मामले पर सुनवाई टली

editor

Leave a Comment

UA-96247877-1