Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળના પ્રભાસપાટણના વિસ્તારમાં જાહેરમા જુગાર રમતા છ શકની ને ઝડપી પાડતી પોલીસ . જાણવા મળતી માહિતી મુજબ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુગારીઓ માટે જુગારની જાણે મૌસમ આવી હોય તેમ જુગારધામ ચાલતા પોલીસ તંત્ર દ્વારા પદાઁફાશ કરવામા આવી રહેલ છે ત્યારે આજરોજ પ્રભાસ પાટણ ના પઠાણવાડા વિસ્તારમાં થી આરીફ મહંમદ બેલીમ, હારુન હસન મન્સુરી , અ.સતાર મહંમદ મુગલ , નૂર મહંમદ પંજા , તોશીત અ.મુગલ , સલીમ અહમદ મન્સુરી એમ છ જેટલા જુગારીઓ 31, 250 ની રોકડ તથા 24,500 ના મુદામાલ મળી કુલ 55,750 ના મુદામાલ સાથે રામદેવસિહ જાડેજા ની ફરીયાદના આધારે ઝડપી પાડી આગળની કાયઁવાહી હાથ ધરાઇ છે.

Related posts

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એમ્બ્યુલન્સનુ કર્યું લોકાર્પણ

editor

રાજકોટ સ્થિત શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધીના જીવન અને વિચારધારાને અમૂલ્ય વારસાને પ્રતિબંબીત કરતા મ્યુઝિયમ “સત્યપીઠ”નું ખાતમુહૂર્ત  કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

SBI बैंक ने एमसीएलआर की दरें 0.10 फीसदी तक घटा दी है, 10 अक्टूबर से लागू होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1