Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળના પ્રભાસપાટણના વિસ્તારમાં જાહેરમા જુગાર રમતા છ શકની ને ઝડપી પાડતી પોલીસ . જાણવા મળતી માહિતી મુજબ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુગારીઓ માટે જુગારની જાણે મૌસમ આવી હોય તેમ જુગારધામ ચાલતા પોલીસ તંત્ર દ્વારા પદાઁફાશ કરવામા આવી રહેલ છે ત્યારે આજરોજ પ્રભાસ પાટણ ના પઠાણવાડા વિસ્તારમાં થી આરીફ મહંમદ બેલીમ, હારુન હસન મન્સુરી , અ.સતાર મહંમદ મુગલ , નૂર મહંમદ પંજા , તોશીત અ.મુગલ , સલીમ અહમદ મન્સુરી એમ છ જેટલા જુગારીઓ 31, 250 ની રોકડ તથા 24,500 ના મુદામાલ મળી કુલ 55,750 ના મુદામાલ સાથે રામદેવસિહ જાડેજા ની ફરીયાદના આધારે ઝડપી પાડી આગળની કાયઁવાહી હાથ ધરાઇ છે.

Related posts

धारी के मोणवेल गाँव में तेंदुएा दो लोगों का खा गया

aapnugujarat

જામનગરમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાયા

aapnugujarat

ઘોર કળિયુગ…ઑસ્ટ્રેલિયા શિફ્ટ થવાની લ્હાયમાં બે સગા ભાઈ-બહેને લગ્ન કરી લીધા…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1