Aapnu Gujarat
બ્લોગ

સમજવા જેવી વાત…

આજે સવારે જ મને હૃદયનો ફોન આવ્યો,
એ કહેવા લાગ્યું,
બોસ,
હું તમારે માટે વિના અટક્યે,
ચોવીસ કલાક ચાલું છું,
પરંતુ, તમે મારાં માટે,
એક કલાક પણ ચાલતાં નથી,
આવૂું ક્યાં સુધી ચાલશે !
જો હું અટકી જઈશ તો તમે પણ જશો,
અને જો તમે અટક્યા તો હું પણ જઈશ,
તો એવું કેમ ન કરીએ કે,
આપણે સાથોસાથ ચાલીએ અને સાથેને સાથે રહીએ,
જીવનભર બોસ !
હજુ પણ સમય છે,
કાલથી તમે ફક્ત એક જ કલાક મારાં માટે ચાલો,
મારું વચન છે કે હું અટક્યા વગર,
૨૪ કલાક ચાલતું રહીશ,
તમારું પોતાનું હૃદય…..

Related posts

कश्मीर है पाकिस्तान के पांव की बेड़ी

editor

શ્રી ગણેશજીનો પ્રાગટય મહોત્સવ શ્રી ગણેશ ચતુર્થી

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1