Aapnu Gujarat
Uncategorized

આજે ગીર-સોમનાથમાં યુવાકિસન લડત સમિતી દ્વારા જીએસટી પર થતા નુકસાનને લઇને કલેકટરને રજૂઆત કરવામાં આવી

આજ રોજ ખેડુતોને ટપક અને ફુવારા પીયત પધ્ધતિમા અપાતી આર્થિક સહાય પર જી.એસ.ટી. ના અમલી કરણ થતુ નુકસાન તેમજ જી.જી.આર.સી એ લગાવેલ નવા નીયમ રદ કરવા માટે યુવાકીસાન લડત સમીતી ગુજરાતના પ્રદેશ પ્રમુખ નારણભાઈ જોટવાની પ્રેરણાથી પ્રદેશ ઉપપ્રમુખ પુંજ ભાઇ વાળા ની આગેવાની હેઠળ ગીર સોમનાથ જીલ્લા સમીતીના તમામ આગેવાનો અને ખેડુતો હાજર રહી ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી રજુવાત કરવામા આવેલ છે

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ઉના શહેરના બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કરી ચક્કાજામ કરાયો

editor

દેવભુમિ દ્વારકા જિલ્‍લામાં હથિયારબંધી

aapnugujarat

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

editor

Leave a Comment

UA-96247877-1