Aapnu Gujarat
મનોરંજન

સની લિયોનીએ મારો નંબર પોર્ન ઇન્ડસ્ટ્રીને આપ્યો : રાખી સાવંત

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત અને સની લિયોની વચ્ચે આરપારની લડાઈ જારી છે. રાખીએ આ વખતે સની લિયોની પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સની લિયોનીએ તેનો નંબર લોસ એન્જલસ પોર્ન ઇન્ડસ્ટ્રીને આપ્યો છે, જેના કારણે હવે મને એડલ્ટ ફિલ્મોના લોકોના ફોન આવી રહ્યા છે.
રાખીએ વધુમાં કહ્યું કે, સનીએ મારો નંબર એડલ્ટ એન્ટરટેઇનમેન્ટને આપી દીધો છે જેના પછી કેટલાક લોકો મને ફોન કરી રહ્યા છે તેઓ મારા વીડિયો અને મેડિકલ સર્ટી વિશે પૂંછી રહ્યા છે અને મને ખુબ જ મોટી રકમની ઓફર પણ આપી રહ્યા છે, પરંતુ આ કામમાં મારી જરા પણ રૂચિ નથી. હું મરવાનું પસંદ કરીશ પરંતુ તે દુનિયામાં જવાનું પસંદ નહી કરૂ.રાખીએ આ વિષે કારણ જણાવતા કહ્યું કે,આવું એટલા માટે થયુ છે કારણ કે, મેં સનીને જુડવા બાળકો થવા પર શુભેચ્છા આપતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પછી સનીએ મને એક અપરિચિત નંબરથી ફોન કર્યો હતો અને પૂંછ્યુ હતું કે શું હું તેનાથી ઇર્ષ્યા અનુભવુ છું. હું શામાટે ઇર્ષ્યા કરૂ? મેં બોલિવૂડમાં ખુબ જ સારૂ કામ કર્યુ છે. લોકો મારી ફિલ્મો પરિવાર સાથે બેસીને જૂએ છે. પરંતુ હું માત્ર એટલું જ ઇચ્છુ છું કે પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો મારા નંબરનો દુરપયોગ ન કરે.

Related posts

निक के २६वें जन्मदिन पर शादी कर सकती हैं प्रियंका

aapnugujarat

‘लव होस्टल’ में नजर आएंगे विक्रांत मैसी, सान्या मल्होत्रा और बॉबी देओल

editor

પ્રિયંકા, કેટરીના કેફ સાથે કોઇ ફિલ્મ અક્ષય નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1