Aapnu Gujarat
મનોરંજન

દિવ્યાંકા ત્રિપાઠી પણ થઇ હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર

કાસ્ટિંગ કાઉચ, જાતીય સતામણી જેવા ગંભીર મુદ્દા પર અત્યાર સુધી ઘણા બોલિવૂડ સ્ટાર પોતાના અભિપ્રાય આપી ચૂક્યા છે. કોઇ સેલેબનું કહેવું છે કે આમ થવું લાજમી છે. તો કોઇએ તેનો વિરોધ કર્યો છે. હાલમાં આ મુદ્દા પર ટીવીના હિટ શો યે હે મોહબત્તેની સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠીએ તેનો અભિપ્રાય આપ્યો છે. તેનું માનવું છે કે કાસ્ટિંગ કાઉચ અને સેક્શુઅલ હેરેસમેન્ટ જેવી ચીજ થતી રહે છે. પરંતુ તેનાથી બચવા માટે દરેક યુવતીએ તેના માટે સિક્સ સેંસનો પ્રયોગ કરવો જોઇએ. તે લોકો પર જ વિશ્વાસ કરવો જોઇએ જેની પર વિશ્વાસ આવે. મારી સાથે પણ આવું થયું છે.પરંતુ મેં એ લોકોથી દૂરી બનાવી લીધી.દિવ્યાંકા ટીવી ઇંડસ્ટ્રીમાં ૧૧ વર્ષ પસાર કરી ચૂકી છે. તેની રીયલ ઓળખ સુપરહિટ શો ‘યે હૈ મોહબત્તે’ અપાવી છે. આ શોમાં તેની મુલાકાત તેના જીવન સાથીથી થઇ અને તેની સાથે રીત રિવાજથી લગ્ન કર્યા. બોલિવૂડ સ્ટારના મુકાબલામાં ટીવી સ્ટાર્સ પણ લોકોની વચ્ચે ફેમસ છે અને કમાણીના મામલામાં પણ તે બી ટાઉન સેલેબ્સથી પાછળ નથી. અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયા સોશિયલ મીડિયા પર તો ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી બની ચૂકી છે. જેની સાથે દિવ્યાંકા ટીવીની કરન્ટ અભિનેત્રીમાં સૌથી વધારે કમાણી કરનારી અભિનેત્રી છે. દિવ્યાંકા એક એપિસોડના ૮૦૦૦૦ થી ૧ લાખ રૂપિયા સુધી લે છે.

Related posts

ઇલિયાના અજય દેવગનની સાથે ફરી વખત નજરે પડશે

aapnugujarat

પનામા પેપર્સ મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી

editor

It is important to make films relevant to today’s times : Rani

aapnugujarat

Leave a Comment

UA-96247877-1