Aapnu Gujarat
ગુજરાત

વીવીપીએટ – ઇવીએમમાં ખરાબી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણીપંચને ફટકારી નોટિસ

ગુજરાત હાઇકોર્ટે વીવીપીએટ અને ઇવીએમમાં ખરાબીના મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. ચૂંટણી આયોગ ઉપરાંત ગુજરાત સરકારને પણ કોર્ટે નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. કોંગ્રેસના રાજ્ય એકમની અરજીમાં અનુરાધ કર્યો હતો કે દોષપૂર્ણ મેળવવામાં આવેલા વીવીપીએટ અને ઇવીએમને સીલ કરવામાં આવે. આવા મશિનોનો આગામી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે નહીં.જજ અકીલ કુરૈશી અને જજ એ.જે કાગજીની ખંડપીઠે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની અરજી ઉપર ચૂંટણીપંચ, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ઉપરાંત ન્યાયમંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવામાં આવી છે. આ દરેકને ૧૩ નવેમ્બર સુધી નોટિસનો જવાબ આપવાનો રહેશે.

Related posts

વડોદરામાં રાષ્ટ્ર વંદના મંચ, મધ્ય ગુજરાત દ્વારા સંત મિલન સંભારંભ યોજાયો

editor

ગુજરાતમાં ગરમીથી લોકો બેહાલ થયા

aapnugujarat

વિશાલા બ્રીજની હાલત કફોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1